Nitibha kaul: બિગ બોસ ફેમ નિતિભા કૌલનો વ્હાઈટ બિકિનીમાં બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો
abp asmita
Updated at:
23 Feb 2024 10:58 PM (IST)
1
એક્ટ્રેસ નિતિભા કૌલ પોતાની હોટ તસવીરોને લઈ સતત ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ ચાહકો સાથે તસવીરો શેર કરે છે. અભિનેત્રીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ તસવીરોમાં એક્ટ્રેસ વ્હાઈટ બિકિની અને શાનદાર આઉટફિટમાં પોઝ આપતી જોવા મળે છે.
3
અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે.
4
પૂલ પાસે કાતિલ અંદાજમાં નિતિભા કૌલ પોઝ આપતી જોવા મળે છે.
5
હાલ તો નિતિભા કૌલની આ તસવીરો વાયરલ થઈ છે.
6
નિતિભા કૌલ ટીવી એક્ટ્રેસ છે. નિતિભા ઘણા શોનો ભાગ રહી ચૂકી છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ નિતિભા)