Nitibha Kaul: સ્ટાઈલિશ બ્લેક લૂકમાં નિતિભાનો ગ્લેમરસ અંદાજ વાયરલ, જુઓ તસવીરો
બોલીવૂડ અભિનેત્રી અને મોડલ નિતિભા કૌલનો બ્લેક હોટ લૂક વાયરલ થયો છે. બ્લેક લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.

નિતિભા કૌલ
1/7
બોલીવૂડ અભિનેત્રી અને મોડલ નિતિભા કૌલનો બ્લેક હોટ લૂક વાયરલ થયો છે. બ્લેક લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
2/7
સ્ટાઈલિશ બ્લેક આઉટફિટમાં નિતિભા કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે.
3/7
નિતિભા કૌલ એક્ટ્રેસ અને મોડલ છે. નિતિભા બિગબોસમાં જોવા મળી હતી.
4/7
નિતિભા બ્લેક લૂકમાં ખૂબ જ કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે.
5/7
સોશિયલ મીડિયામાં એક્ટ્રેસ તેના બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં રહે છે.
6/7
ચાહકો પણ તેના આ બ્લેક લૂકને પસંદ કરી રહ્યા છે.
7/7
(તમામ તસવીરો નિતિભા- ઈન્સ્ટાગ્રામ )
Published at : 21 May 2024 06:23 PM (IST)