Nitibha kaul: યલ્લો આઉટફિટમાં નિતિભા કૌલે આપ્યા હોટ પોઝ, જુઓ વાયરલ તસવીરો
એક્ટ્રેસ નિતિભા કૌલની આ બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયામાં આગ લગાવે છે. ચાહકો તેના બોલ્ડ અંદાજને પસંદ કરી રહ્યા છે.
નિતિભા કૌલ
1/8
બોલીવૂડ એક્ટ્રેસ અને બિગબોસની સ્પર્ધક રહેલી નિતિભા કૌલ પોતાના બોલ્ડ અને હોટ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે.
2/8
નિતાભા કૌલે યલ્લો આઉટફિટમાં સોશિયલ મીડિયામાં શાનદાર તસવીરો પોસ્ટ કરી છે.
3/8
હોટ લૂકમાં નિતિભા ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકો પણ તેના ગ્લેમરસ અંદાજને લાઈક કરી રહ્યા છે.
4/8
અભિનેત્રીના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે. દરરોજ નવા લૂક શેર કરી ચર્ચામાં રહે છે.
5/8
યલ્લો હોટ ડ્રેસમાં નિતિભા કૌલ બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે.
6/8
નિતિભા કૌલ તેના બિકિની લૂકને લઈ પણ ખૂબ જ ચર્ચામાં રહે છે.
7/8
અભિનેત્રીના ઈન્સ્ટા પર લાખો ફોલોઅર્સ છે. ચાહકો સાથે બોલ્ડ અંદાજ શેર કરી એક્ટ્રેસ ચર્ચામાં રહે છે.
8/8
(તમામ તસવીરો નિતિભા-ઈન્સ્ટાગ્રામ)
Published at : 30 May 2024 05:47 PM (IST)
= 8">