Nora fatehi: નોરા ફતેહીનો બ્લેક લૂકમાં ગ્લેમરસ અંદાજ, જુઓ હોટ તસવીરો
Nora fatehi: નોરા ફતેહીનો બ્લેક લૂકમાં ગ્લેમરસ અંદાજ, જુઓ હોટ તસવીરો
નોરા ફતેહી
1/8
એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહીએ બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ ઓળખ બનાવી છે. નોરા ફતેહી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે.
2/8
નોરા ફતેહી બ્લેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે. ચાહકો પણ અભિનેત્રીના આ લૂકને પસંદ કરે છે.
3/8
નોરાનો કાતિલ અંદાજ જોઈ ચાહકો તેના દિવાના બને છે.
4/8
બ્લેક બોડીકોન ડ્રેસમાં નોરા ફતેહી પોતાનું હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
5/8
બ્લેક લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગે છે. નોરાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે.
6/8
એક્ટ્રેસ સારી રીતે જાણે છે કે તેના ફેન્સનું દિલ કેવી રીતે જીતવું. તે પોતાના ગ્લેમરસ અવતારને લઈને ચર્ચામાં રહે છે.
7/8
નોરા ફતેહીના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થાય છે.
8/8
નોરાના ચાહકો તેેને દરેક લૂકમાં જોવાનું પસંદ કરે છે. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Published at : 03 Sep 2023 08:17 PM (IST)