Nushrratt Bharuccha Photo: નુસરત ભરુચાનો ફરી જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો

Nushrratt Bharuccha Photo: નુસરત ભરુચાનો ફરી જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો

નુસરત ભરુચા

1/8
બોલીવૂડ એક્ટ્રેસ નુસરત ભરુચા આજે કોઈ ઓળખની મોહતાજ નથી. બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં તેનો સિક્કો ચાલે છે.
2/8
નુસરત ભરુચા તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. બોલીવૂડ એક્ટ્રેસ દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે.
3/8
નુસરત ભરુચાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
4/8
વ્હાઈટ ટોપ અને જિન્સમાં નુસરત કેમેરાની સામે ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી રહી છે.
5/8
નુસરત ભરુચાનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
6/8
નુસરત ભરુચાનો આ ગોર્જિયસ લૂક જોઈ ચાહકો પણ તેના પર ફિદા થયા છે.
7/8
નુસરત ભરુચા તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે.
8/8
(તમામ તસવીરો નુસરત ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola