નુસરત જહાંએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, આપ્યા સિઝલિંગ પોઝ

નુસરત જહાં

1/5
નુસરત જહાં મુખ્યત્વે બંગાળી સિનેમામાં કામ કરે છે અને તે એક રાજકારણી પણ છે. તેમણે 2019માં ટીએમસી વતી બશીરહાટ મતવિસ્તારમાંથી ચૂંટણી જીતી હતી.
2/5
અભિનેત્રી રાજકારણ અને અભિનય કરતાં તેના અંગત જીવનને લઈને વધુ ચર્ચામાં રહે છે. આ ઉપરાંત તે પોતાના ગ્લેમરસ લુકથી પણ લોકોનું ધ્યાન ખેંચે છે.
3/5
નુસરતે હાલમાં જ તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
4/5
નુસરત જહાં સ્કાય બ્લુ કલરની સાડીમાં સુંદર લાગી રહી છે
5/5
સાડીમાં અભિનેત્રીનો ફેન્સી લુક તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. (All Photos-Instagram)
Sponsored Links by Taboola