Pooja hegde: પૂજા હેગડેનો બોડીકોન ડ્રેસમાં બોલ્ડ અંદાજ, કેમેરા સામે આપ્યા કાતિલ પોઝ

Pooja hegde: પૂજા હેગડેનો બોડીકોન ડ્રેસમાં બોલ્ડ અંદાજ, કેમેરા સામે આપ્યા કાતિલ પોઝ

પૂજા હેગડે

1/7
બોલિવૂડ અભિનેત્રી પૂજા હેગડે તેની શાનદાર ફેશન સેન્સ માટે જાણીતી છે. તે દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે.
2/7
પૂજાએ હાલમાં પોતાના ઈન્સ્ટા પર ચમકતા બોડીકોન ડ્રેસમાં તસવીરો શેર કરી છે. આ નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.
3/7
કેમેરાની સામે પૂજા અલગ-અલગ અંદાજમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે.
4/7
પૂજા હેગડેનો આ ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયા પર પસંદ કરવામાં આવી રહ્યો છે.
5/7
પૂજા હેગડે નવા ફોટોશૂટમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
6/7
એક્ટ્રેસ તેના બોલ્ડ અંદાજને લઈ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.
7/7
(તમામ તસવીરો- પૂજા હેગડે-ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola