Pooja Hegde: પૂજા હેગડેએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી શાનદાર તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ

Pooja Hegde: પૂજા હેગડેએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી શાનદાર તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ

પૂજા હેગડે

1/7
Pooja Hegde Photos: બોલિવૂડ એક્ટ્રેસ પૂજા હેગડે તેની નવી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન તેણે શાનદાર ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
2/7
પૂજા હેગડેએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની નવી તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે ગ્લેમરસ લુકમાં જોવા મળી રહી છે.
3/7
આ તસવીરોમાં પૂજા હેગડે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. પૂજા હેગડે આ ડ્રેસમાં ખૂબ જ આર્કષક લાગી રહી છે.
4/7
હોટ લૂકની તસવીરો જોઈ ચાહકો દંગ થઈ ગયા છે. કેમેરા સામે એક્ટ્રેસે શાનદાર પોઝ આપ્યા છે.
5/7
પૂજાનો આ લુક ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. કમેન્ટ સેક્શનમાં અભિનેત્રીની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે.
6/7
પૂજા હેગડેની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન 21 એપ્રિલ, 2023 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
7/7
(તમામ તસવીરો પૂજા ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola