Poonam Pandey: પૂનમ પાંડેનું રિવીલિંગ ડ્રેસમાં હોટ ફોટોશૂટ જોઈ ચાહકો બન્યા દિવાના, જુઓ કાતિલ અંદાજ
Poonam Pandey: પૂનમ પાંડેનું રિવીલિંગ ડ્રેસમાં હોટ ફોટોશૂટ જોઈ ચાહકો બન્યા દિવાના, જુઓ કાતિલ અંદાજ
પૂનમ પાંડે
1/8
Poonam Pandey Pics: પૂનમ પાંડે જ્યારે આવે છે ત્યારે તેની બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ દ્વારા ફેન્સ સાથે શેર કરે છે. અભિનેત્રીએ ફરી એકવાર તેની સુપરબોલ્ડ સ્ટાઈલ ફેન્સ સાથે શેર કરી છે.
2/8
પૂનમ પાંડેના આ લેટેસ્ટ લુક્સ એટલા બોલ્ડ છે કે ચાહકોની નજર થોડા સમય માટે પૂનમની તસવીરો પર અટકી ગઈ છે. પૂનમના ફેન તેની આ તસવીરો જોરદાર રીતે શેર કરી રહ્યાં છે.
3/8
આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે પૂનમનો આ લુક આગળથી ડીપ નેક છે, તો પાછળથી બેકલેસ પણ છે.
4/8
પૂનમ પાંડેની આ તસવીરો જોયા બાદ તેના ચાહકો આ તસવીરોમાં લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.
5/8
પૂનમ પાંડેના ગ્લેમરસ લુકના લાખો ચાહકો છે. ચાહકો તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટની આતુરતાથી રાહ જુએ છે.
6/8
હાલમાં તેની લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.
7/8
પૂનમ પાંડેને કોઈ ઓળખની જરૂર નથી. તેના ગ્લેમરસ લુકથી બધા વાકેફ છે.
8/8
(All Photos-Instagram)
Published at : 18 Sep 2022 10:30 PM (IST)