Pragya jaiswal: પ્રજ્ઞા જયસ્વાલ બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગે છે, જુઓ તસવીરો

Pragya jaiswal: પ્રજ્ઞા જયસ્વાલ બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગે છે, જુઓ તસવીરો

પ્રજ્ઞા જયસ્વાલ

1/8
મુંબઇઃ પ્રજ્ઞા જયસ્વાલ સાઉથ ઇન્ડસ્ટ્રીઝમાં સક્રીય રહી છે પરંતુ હિંદી ફિલ્મોમાં તે ન્યૂકમર છે.પ્રજ્ઞાએ કરિયરની શરૂઆત વર્ષ 2014માં તમિલ ફિલ્મ વિરતુથી કરી હતી. ફિલ્મ Degaથી તેણે તેલુગુ ડેબ્યૂ પણ કર્યું હતું.
2/8
બોલિવૂડ એક્ટર સલમાન ખાન હંમેશા નવા વર્ક અસાઇનમેન્ટ્સથી ફેન્સને સરપ્રાઇઝ કરતો રહે છે. તેની ફિલ્મ ‘અંતિમ’ હતી. આ ફિલ્મમાં પ્રજ્ઞા જયસ્વાલ જોવા મળી હતી.
3/8
પ્રજ્ઞા જયસ્વાલ તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. એક્ટ્રેસ બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગે છે.
4/8
એક્ટ્રેસે પોતાની સુંદરતાથી ફેન્સનું દિલ જીતી લીધું છે. તે સિવાય સલમાન ખાન સાથે તેના રોમાન્સની પણ ચર્ચા છે.
5/8
પ્રજ્ઞા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે બોલ્ડ ફોટો પોસ્ટ કરતી રહે છે.
6/8
પ્રજ્ઞા જયસ્વાલ ભારતીય સિનેમાનું જાણીતું નામ છે અને તે મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે.
7/8
12 જાન્યુઆરી 1988 ના રોજ મધ્ય પ્રદેશના જબલપુરમાં જન્મેલી, અભિનેત્રી 'મિર્ચી લાંટી કુરાર્દુ', 'કાંચે', 'દેગા', 'અખંડ' અને ઘણી વધુ સહિત અનેક તમિલ અને તેલુગુ ફિલ્મોનો ભાગ રહી ચુકી છે.
8/8
(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola