Pragya Jaiswal: પ્રજ્ઞા જયસ્વાલે સાડી લૂકમાં શેર કરી શાનદાર તસવીરો
gujarati.abplive.com
Updated at:
10 Sep 2024 05:27 PM (IST)
1
અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલ સાઉથનું જાણીતું નામ છે. તેણે ઘણી તેલુગુ ફિલ્મોમાં કામ કરીને ચાહકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
પ્રજ્ઞા જયસ્વાલે બ્લેક એન્ડ વ્હાઈટ સાડીમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
3
નવા સાડી લૂકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકો પણ તેના ગ્લેમરસ લૂકને પસંદ કરી રહ્યા છે.
4
સ્ટાઈલિશ સાડી લૂકમાં પ્રજ્ઞા અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
5
અભિનેત્રીએ 2014માં તમિલ ફિલ્મ 'વિરાટ્ટુ'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.
6
આ સિવાય અભિનેત્રીએ અક્ષય કુમાર સાથે હાલમાં જ એક ફિલ્મમાં કામ કર્યું છે. અભિનેત્રીએ બોલીવૂડમાં પણ પોતાની ઓળખ બનાવી છે.
7
(તમામ તસવીરો પ્રજ્ઞા- ઈન્સ્ટાગ્રામ)