Pranitha subhash: પ્રણિતા સુભાષે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી શાનદાર તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ

Pranitha subhash: પ્રણિતા સુભાષે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી શાનદાર તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ

પ્રણિતા સુભાષ

1/8
એક્ટ્રેસ પ્રણિતા સુભાષ તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈને જાણીતી છે. અભિનેત્રીનો હોટ અંદાજ તેના ચાહકોને પણ પસંદ આવી રહ્યો છે.
2/8
હાલમાં અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે. તેનો આ હોટ અંદાજ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. ચાહકો તેની તસવીરોને લાઈક કરી રહ્યા છે.
3/8
પ્રણિતા અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
4/8
એક્ટ્રેસ બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી. તેણે બ્લેક ડ્રેસની ઉપર બ્લેઝર પહેર્યું હતું.
5/8
પ્રણિતાએ વર્ષ 2010માં ફિલ્મ પોકિરીથી સાઉથની ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું.
6/8
આ પછી તે ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી.ગત વર્ષે તે બોલિવૂડ ફિલ્મ હંગામા 2માં જોવા મળી હતી.
7/8
પ્રણિતા સુભાષ કન્ન્ડ, તેલુગુ અને તમિલ ફિલ્મની જાણીતી એક્ટ્રેસ છે. 2010માં તેણે કન્નડ ફિલ્મ પોરકી દ્વારા ડેબ્યૂ કર્યું હતું.
8/8
અજય દેવગનની ફિલ્મ ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયામાં પણ તે જોવા મળી હતી.
Sponsored Links by Taboola