Priya Banerjee: બિકિની લૂકમાં પ્રિયા બેનર્જીએ કરાવ્યું હોટ ફોટોશૂટ, તસવીરો વાયરલ
Priya Banerjee: બિકિની લૂકમાં પ્રિયા બેનર્જીએ કરાવ્યું હોટ ફોટોશૂટ, તસવીરો વાયરલ
પ્રિયા બેનર્જી
1/8
પ્રિયા બેનર્જી તેની બોલ્ડ અને હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીની બિકિની તસવીરો વાયરલ થઈ રહી છે.
2/8
પ્રિયા બેનર્જીએ બોલ્ડ અંદાજ દેખાડી ચાહકોને દિવાના બનાવ્યા છે.
3/8
એક્ટ્રેસ પ્રિયા બેનર્જીની હોટ બિકિની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે.
4/8
પૂલમાં હોટ અંદાજમાં બિકિની પહેરી કાતિલ પોઝ આપતી જોવા મળે છે એક્ટ્રેસ.
5/8
પ્રિયા બેનર્જી બોલ્ડનેસ અને ગ્લેમર મામલે બોલીવૂડની અભિનેત્રીઓને પણ ટક્કર આપી રહી છે.
6/8
અભિનેત્રીની તેના બોલ્ડ અંદાજને લઈ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.
7/8
ચાહકો પણ પ્રિયા બેનર્જીના આ બોલ્ડ અંદાજને ખૂબ જ લાઈક કરી રહ્યા છે.
8/8
(તમામ તસવીરો પ્રિયા બેનર્જી ઈન્સ્ટાગ્રામ)
Published at : 15 Mar 2024 05:23 PM (IST)