‘બેકાબૂ’ અભિનેત્રી પ્રિયા બેનર્જીનો હોટ બિકિની અંદાજ વાયરલ, જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
25 Jul 2022 11:35 PM (IST)
1
મુંબઇઃ એકતા કપૂરની વેબ સિરીઝ 'બેકાબૂ'થી લોકપ્રિય બનેલી પ્રિયા બેનર્જી તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈ ચર્ચામાં છે. બોલ્ડનેસ અને ગ્લેમર મામલે બોલીવૂડની અભિનેત્રીઓને પણ ટક્કર આપી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
વેબ સિરીઝમાં પણ પ્રિયા બેનર્જીએ પોતાની બોલ્ડનેસ બતાવીને દર્શકોને પાગલ કરી દીધા છે.
3
રિયલ લાઈફમાં પણ પ્રિયા ગ્લેમરસ છે. પ્રિયા બેનર્જી ડિજિટલ વર્લ્ડનો જાણીતો ચહેરો બની ગઇ છે.
4
કિલર લુક અને જોરદાર એક્ટિંગના કારણે તેની લોકોમાં ઘણી ચર્ચા છે. પ્રિયા બેનર્જીનો જન્મ 16 એપ્રિલ 1990ના રોજ કેનેડામાં થયો હતો. પ્રિયા બેનર્જીએ પોતાના કરિયરની શરૂઆત તમિલ-તેલુગુ ફિલ્મ 'કિસ'થી કરી હતી.
5
આ ફિલ્મ માટે તેને ‘બેસ્ટ ફીમેલ ડેબ્યુ’નો એવોર્ડ મળ્યો હતો. જોકે, તેનો પરિવાર કોલકાતાનો છે. તેના પિતા એન્જિનિયર છે અને માતા ગૃહિણી છે.