Shehnaaz Gill : શહનાઝ ગિલનો ગ્લેમરસ લૂક, જુઓ Photos

Shehnaaz Gill Photos : શહનાઝ ગિલે તેના ઇન્ટ્રાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટો શેર કર્યા છે.

Shehnaaz Gill Photos

1/6
અભિનેત્રી શહનાઝ ગિલને રિયાલિટી શો બિગ બોસના કારણે ખાસ લોકપ્રિયતા મળી હતી.
2/6
શહનાઝ સોશિયલ મીડિયા પર અલગ-અલગ લુકમાં તસવીરો શેર કરે છે.
3/6
શહનાઝે હાલમાં જ પ્રખ્યાત ફોટોગ્રાફર ડબ્બુ રત્નાની દ્વારા લેવામાં આવેલા તેના ફોટા શેર કર્યા છે.
4/6
ફોટોમાં શહનાઝ પ્રિન્ટેડ ગાઉન અને બ્લેક જ્વેલરીમાં જોવા મળી રહી છે.
5/6
શહનાઝનો આ લુક નેટીઝન્સ દ્વારા પસંદ કરવામાં આવ્યો છે.
6/6
ફોટોમાં શહનાઝના આઉટફિટે ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
Sponsored Links by Taboola