Priyanka chopra: દેસી ગર્લ પ્રિયંકા ચોપરાનો બિકિની અંદાજ, જુઓ હોટ તસવીરો

Priyanka chopra: દેસી ગર્લ પ્રિયંકા ચોપરાનો બિકિની અંદાજ, જુઓ હોટ તસવીરો

પ્રિયંકા ચોપરા

1/8
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ અને દેસી ગર્લ પ્રિયંકા ચોપરા(Priyanka Chopra) તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. એક્ટ્રેસ પોતાના ચાહકો માટે નવા લૂકમાં શાનદાર તસવીરો શેર કરતી રહે છે.
2/8
પ્રિયંકા ચોપરા હૉલીવુડમાં પણ ધમાલ મચાવી રહી છે. પ્રિયંકા ચોપરા હંમેશા સોશ્યલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો શેર કરીને ફેન્સની વચ્ચે ચર્ચામાં રહે છે.
3/8
એક્ટ્રેસનો હોટ બિકિની લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પ્રિયંકા બિકિની લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
4/8
પ્રિયંકા ચોપરાની બિકિની તસવીરોને ચાહકો પણ પસંદ કરી રહ્યા છે.
5/8
અભિનેત્રી અલગ-અલગ તસવીરોમાં બિકિની લૂકમાં જોવા મળે છે. ફેન્સ પણ પ્રિયંકાની તસવીરોને લાઈક કરી રહ્યા છે.
6/8
પ્રિયંકા ચોપરાએ પોતાની કેટલીક તસવીરો શેર કરીને ઇન્ટરનેટનો પારો ચઢાવી દીધો છે. આ લૂક પર ફેન્સ જબરદસ્ત રીતે કૉમેન્ટ કરી રહ્યાં છે.
7/8
પ્રિયંકા ચોપરાએ પોતાનાથી 10 વર્ષ નાના નિકજોનાસ સાથે લગ્ન કર્યા છે.
8/8
નિક જોનાસ સાથે લગ્ન કર્યા પહેલા તે ઘણા સેલેબ્સને ડેટ કરી ચૂકી છે. (તમામ તસવીરો પ્રિયંકા ચોપરા ઈન્સ્ટાગ્રામ )
Sponsored Links by Taboola