પ્રિયંકા ચોપરા હોટ બિકિની તસવીરોએ સોશિયલ મીડિયામાં લગાવી આગ

1/6
મુંબઈ: બોલીવૂડની દેસી ગર્લ ગણાતી પ્રિયંકા ચોપરા(Priyanka Chopra) આજકાલ હૉલીવુડમાં પણ ધમાલ મચાવી રહી છે. પ્રિયંકા ચોપરા હંમેશા સોશ્યલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો શેર કરીને ફેન્સની વચ્ચે ચર્ચામાં રહે છે.
2/6
હવે તેના બિકિની લૂકની તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે.
3/6
પ્રિયંકા ચોપરાની બિકિની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. અભિનેત્રી અલગ-અલગ તસવીરોમાં બિકિની લૂકમાં જોવા મળે છે. ફેન્સ પણ પ્રિયંકાની તસવીરોને લાઈક કરી રહ્યા છે.
4/6
પ્રિયંકા ચોપરાએ પોતાની કેટલીક તસવીરો શેર કરીને ઇન્ટરનેટનો પારો ચઢાવી દીધો છે. કેમ કે આ તસવીરોમાં જે પહેલી તસવીર છે તે પ્રિયંકા ચોપડાના હૉટ અંદાજને બતાવી રહી છે. આ લૂક પર ફેન્સ જબરદસ્ત રીતે કૉમેન્ટ કરી રહ્યાં છે.
5/6
પ્રિયંકા ચોપરાએ પોતાનાથી 10 વર્ષ નાના નિકજોનાસ સાથે લગ્ન કર્યા છે. નિક જોનાસ સાથે લગ્ન કર્યા પહેલા તે ઘણા સેલેબ્સને ડેટ કરી ચૂકી છે.
6/6
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Sponsored Links by Taboola