Raashii Khanna Photo: હાઈ સ્લીટ બ્લેક ગાઉનમાં રાશિ ખન્નાનો ગ્લેમરસ અવતાર

Raashii Khanna Photo: સાઉથ ફિલ્મ અભિનેત્રી રાશિ ખન્નાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરીને ચાહકોમાં હલચલ મચાવી દીધી છે.

રાશિ ખન્ના

1/7
અભિનેત્રીની આ તસવીરો ઈન્સ્ટાગ્રામની દુનિયા પર આવતાની સાથે જ વાયરલ થવા લાગી હતી.
2/7
સાઉથ ફિલ્મ અભિનેત્રી રાશિ ખન્ના પોતાની બોલ્ડ તસવીરોથી ચાહકોના દિલ પર રાજ કરતી રહે છે.
3/7
અભિનેત્રી રાશિ ખન્નાએ હાલમાં જ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી હાઈ સ્લીટ બ્લેક ગાઉનમાં તેના સુંદર ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
4/7
અભિનેત્રી રાશિ ખન્નાની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગી. આ તસવીરોમાં અભિનેત્રી ચાહકોને દિવાના બનાવતી જોવા મળી રહી છે.
5/7
અભિનેત્રી રાશિ ખન્નાની આ તસવીરો આ સમયે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. અભિનેત્રીની આ તસવીરો પર ચાહકો ખુબ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.
6/7
રાશિના નવા ફોટામાં તેની ગ્લેમરસ અદા જોઈ શકાય છે.'મદ્રાસ કાફે' ફિલ્મથી રાશિએ બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી
7/7
(All Photo Instagram)
Sponsored Links by Taboola