Rakul Preet Singh: બ્લેક આઉટફિટમાં રકુલ પ્રિતનું બોલ્ડ ફોટોશૂટ, જુઓ તસવીરો

Rakul Preet Singh: બ્લેક આઉટફિટમાં રકુલ પ્રિતનું બોલ્ડ ફોટોશૂટ, જુઓ તસવીરો

રકુલ પ્રિત સિંહ

1/7
બોલીવૂડ અભિનેત્રી રકુલ પ્રિત સિંહ તેના સ્ટાઈલિશ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રીનો કાતિલ બ્લેક લૂક સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે.
2/7
અભિનેત્રીના હેરની સ્ટાઈલિશ પણ ખૂબ જ સુંદર લાગી રહી છે.
3/7
બ્લકે લૂકમાં અભિનેત્રી કેમેરાની સામે શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
4/7
બ્લેક ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં રકુલ ખૂબ જ હોટ લાગી રહી છે.
5/7
રકુલ પ્રિત સિંહે પોતાની શાનદાર એક્ટિંગથી બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવી છે.
6/7
બ્લેક ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં રકુલ પ્રિત સિંહ અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
7/7
(તમામ તસવીરો રકુલ પ્રિત -ઈન્સ્ટાગ્રામ )
Sponsored Links by Taboola