રેડ ડ્રેસમાં રશ્મિ દેસાઇનો જોવા મળ્યો ખૂબ જ હોટ અંદાજ, જુઓ તસવીરો
ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈની ઉંમર 36 વર્ષની છે પરંતુ તેના સ્ટાઇલિશ લુક અને ગ્લેમરસ સ્ટાઈલથી ચર્ચામાં રહે છે. ફરી એકવાર રશ્મિ તેના બોલ્ડ લુકના કારણે ચર્ચામાં છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેડ કલરના ડ્રેસમાં રશ્મિએ ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે. ચાહકો પણ રશ્મિના આ અંદાજને પસંદ કરી રહ્યા છે.
રશ્મિ દેસાઈ તેના સ્ટાઇલિશ લુકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. તેની સ્ટાઈલ જોઈને ચાહકો નજર હટાવી શકતા નથી.
રશ્મિ દેસાઈએ વર્ષ 2006માં સિરિયલ રાવણથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે ઘણા શોમાં જોવા મળી હતી. રશ્મિ દેસાઈ ભોજપુરી, ગુજરાતી અને મરાઠી ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગનો જલવો બતાવી ચૂકી છે.
રશ્મિ દેસાઈના માતા-પિતા વચ્ચે છૂટાછેડા થઈ ગયા હતા. આ જ કારણ હતું કે અભિનેત્રીએ 16-17 વર્ષની ઉંમરથી જ કામ કરવાનું શરૂ કર્યું હતું. રશ્મિએ પોતાના કરિયરની શરૂઆત આસામી ફિલ્મથી કરી હતી. પરંતુ તેનાથી તેને ઓળખ મળી નહોતી.
(તમામ તસવીરો રશ્મિ દેસાઈ ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.)