Rhea Chakraborty Photo: દિવાળી તહેવારો પર રિયા ચક્રવર્તીનો જોવા મળ્યો દેશી લુક, સાડી અપ્સરા લાગી અભિનેત્રી

Rhea Chakraborty Photo: રિયા ચક્રવર્તી બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે. તે પોતાની લવ લાઈફને કારણે ચર્ચામાં રહે છે.

રિયા ચક્રવર્તી

1/6
Rhea Chakraborty Photo: રિયા ચક્રવર્તી બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે. તે પોતાની લવ લાઈફને કારણે ચર્ચામાં રહે છે.
2/6
સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તેનું નામ બંટી સજદેહ સાથે જોડાયું હતું.
3/6
હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે રિયાએ કોઈ બીજાને ડેટ કરવાનું શરૂ કરી દીધું છે.
4/6
બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેની લવ લાઈફ માટે વધુ હેડલાઈન્સમાં રહે છે.
5/6
તે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે ઘણા વર્ષોથી અફેરમાં હતી.
6/6
તે એક બિઝનેસમેનને ડેટ કરી રહી છે. આ અમે નથી કહી રહ્યા પરંતુ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા સમાચારો આ કહી રહ્યા છે. Reddit અનુસાર, રિયા Zerodhaના ફાઉન્ડર નિખિલ કામથ સાથે પ્રેમ સંબંધમાં છે.
Sponsored Links by Taboola