પૂર્વ મિસ ઇન્ડિયા રુહી સિંહનો જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો
મુંબઈ: પૂર્વ મિસ ઇન્ડિયા (Former Miss India) અને એક્ટ્રેસ રુહી સિંહ (Actress Ruhi Singh) તેની બોલ્ડ તસવીરોને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરુહી લેટેસ્ટ તસવીરો (Ruhi Singh Photos)ને લઈને ચર્ચામાં છે. રુહી સિંહ આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકો પણ રુહીની આ તસવીરોને લાઈક કરી રહ્યા છે.
રુહી સિંહ સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે અને તેનાં ફેન્સ પણ તેની અદાઓનાં દિવાનાં છે. તેણે તેની બોલ્ડ તસવીરો ઇનસ્ટાગ્રામ પર શેર કરી છે. જે ચર્ચામાં છે.
અભિનય ઉપરાંત રૂહી એક ફેમસ મોડલ પણ છે. જ્યારે રૂહી રેમ્પ પર આવે છે ત્યારે દરેકનું હૃદય ધડકવાનું બંધ કરી દે છે.
ફિલ્મ અને મૉડલિંગ ઉપરાંત, રૂહી વર્ષ 2018માં 'સ્પૉટલાઇટ 2' નામની વેબ સિરીઝમાં પણ જોવા મળી છે.
હિન્દીની સાથે તેણે તમિલ ફિલ્મ 'બોંગુ'માં પણ કામ કર્યું છે.