Roshni walia: એક્ટ્રેસ રોશની વાલિયાનો હોટ બ્લેક લૂક વાયરલ, જુઓ તસવીરો

Roshni walia: એક્ટ્રેસ રોશની વાલિયાનો હોટ બ્લેક લૂક વાયરલ, જુઓ તસવીરો

રોશની વાલિયા

1/7
ટીવી અભિનેત્રી રોશની વાલિયા તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રી સારી રીતે જાણે છે કે ચાહકોને કઈ રીતે દિવાના બનાવવા. રોશની વાલિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બ્લેક લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
2/7
અભિનેત્રીએ બ્લેક બોડીકોન ડ્રેસમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે. અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે. એક્ટ્રેસનો આ અંદાજ વાયરલ થઈ રહ્યો છે.
3/7
એક્ટ્રેસ પાર્ટીઓમાં બ્લેક લૂકમાં સ્પોટ થાય છે. આ લૂકમાં તે ખૂબ જ સુંદર લાગે છે. ફેન્સ પણ તેના બ્લેક લૂકના વખાણ કરે છે.
4/7
બ્લેક બોડીકોન ડ્રેસમાં રોશની વાલિયાએ પોતાનું હોટ ફિગર ફ્લોન્ટ કર્યું છે. ગ્લેમરસ અંદાજ ઈન્સ્ટા પર વાયરલ થઈ રહ્યો છે.
5/7
એક્ટ્રસ રોશની વાલિયાએ કેટલાય ટીવી શૉ કર્યા છે, જેમા તેની એક્ટિંગને વખાણવામાં આવ્યા છે.રોશની વાલિયાએ મે લક્ષ્મી તેરે આંગન કી અને ભારત કા વીર પુત્ર- મહારાણા પ્રતાપમાં લીડ રૉલમાં જોવા મળી હતી.
6/7
આ પછી રોશની વાલિયાએ કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યુ છે, જેમાં માય ફ્રેન્ડ ગણેશા-3 અને 'મછલી જલ કી રાની હૈ'માં જોવા મળી હતી.
7/7
(તમામ તસવીરો રોશની- ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola