Ruhi singh: 'કેલેન્ડર ગર્લ' રુહી સિંહનો બ્લેક લૂકમાં હોટ અંદાજ વાયરલ, જુઓ વાયરલ તસવીરો

Ruhi singh: કેલેન્ડર ગર્લ રુહી સિંહનો બ્લેક લૂકમાં હોટ અંદાજ વાયરલ, જુઓ વાયરલ તસવીરો

રુહી સિંહ-ઈન્સ્ટાગ્રામ

1/8
'કેલેન્ડર ગર્લ્સ' ફેમ અભિનેત્રી અને મોડલ રૂહી સિંહ તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. બોલીવૂડ એક્ટ્રેસ રુહી સિંહ દરરોજ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ સુંદર તસવીરો પોસ્ટ કરતી રહે છે.
2/8
ચાહકો પણ તેના બોલ્ડ અંદાજને પસંદ કરે છે. હાલમાં જ રુહી સિંહે ઈન્સ્ટાગ્રામ પર બ્લેક લૂકમાં કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે.
3/8
બ્લેક લૂકમાં રુહી સિંહ બેડ પર ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે. ચાહકો પણ તેના આ ગ્લેમરસ લૂકને પસંદ કરી રહ્યા છે.
4/8
રુહી સિંહનું આ ગ્લેમરસ ફોટોશૂટ ઈન્સ્ટાગ્રામ પર જોરદાર વાયરલ થઈ રહ્યું છે.
5/8
બોલિવૂડ અને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી રૂહી સિંહ પોતાની સ્ટાઈલથી લોકોને દિવાના બનાવે છે.
6/8
રૂહી સિંહે ભોજપુરી સ્ટાર રવિ કિશન સાથે વેબ સિરીઝ 'રનવે લુગાઈ'માં પણ કામ કર્યું છે.
7/8
એક્ટ્રેસ રુહી સિંહ તેના ગ્લેમરસ અંદાજ માટે જાણતી છે. હોટ તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે.
8/8
(તમામ તસવીરો રુહી- ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola