Ruhi singh: એક્ટ્રેસ રુહી સિંહનો બિકીનીમાં જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ વાયરલ તસવીરો

Ruhi singh: એક્ટ્રેસ રુહી સિંહનો બિકીનીમાં જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ વાયરલ તસવીરો

એક્ટ્રેસ રુહી સિંહ

1/6
ભોજપુરી અને બોલિવૂડ એક્ટ્રેસ રુહી સિંહ તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે. રુહી સિંહ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર પોતાના ફોટોથી ધૂમ મચાવી રહી છે. અભિનેત્રીએ બોલ્ડ બિકિની લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે.
2/6
અભિનેત્રીએ બિકિનીમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. નવા ફોટોશૂટમાં રુહી ખૂબ જ હોટ લાગી રહી છે. આ તસવીરોમાં રુહીનો ખૂબ જ કાતિલ અંદાજ જોવા મળી રહ્યો છે. ચાહકો પણ રુહીની તસવીરોને પસંદ કરી રહ્યા છે.
3/6
રૂહી સિંહ બોલ્ડ અને હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે. અભિનેત્રીનો આ બિકિની લૂક સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રીએ કેમેરાની સામે કાતિલ પોઝ આપ્યા છે.
4/6
એક્ટ્રેસ રુહી સિંહ બિકિની લૂકમાં હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. રુહીએ બિકિની ઉપર નેટનો ડ્રેસ કેરી કર્યો છે. રૂહીના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે.
5/6
રુહી મિસ ઈન્ડિયા પણ રહી ચુકી છે, તેણે તેના મનમોહક પ્રદર્શનથી તેના ચાહકોને દિવાના બનાવ્યા. રુહી ફિલ્મ કેલેન્ડર ગર્લમાં પણ જોવા મળી હતી.
6/6
(તમામ તસવીરો એક્ટ્રેસ રુહી સિંહ-ઈન્સ્ટાગ્રામ )
Sponsored Links by Taboola