Ruhi singh: એક્ટ્રેસ રુહી સિંહનો ફરી જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ બોલ્ડ તસવીરો

Ruhi singh: એક્ટ્રેસ રુહી સિંહનો ફરી જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ બોલ્ડ તસવીરો

રુહી સિંહ

1/8
બોલિવૂડ જગતનું જાણીતું નામ એટલે રુહી સિંહ. રુહી સિંહ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર પોતાના ફોટોથી ધૂમ મચાવી રહી છે.
2/8
અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે.
3/8
આ તસવીરોમાં રુહી બિકિનીમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસે પૂલના કિનારે બિકિનીમાં ખૂબ જ હોટ પોઝ આપ્યા છે.
4/8
રુહીના ચાહકો તેના આ બોલ્ડ બિકિની અંદાજને પસંદ કરી રહ્યા છે.
5/8
રૂહી સિંહ ફિલ્મ અભિનેત્રી છે. તે ફેમિના મિસ ઈન્ડિયા 2011ની પ્રથમ રનર અપ રહી છે. રુહી મધુ ભંડારકરની ફિલ્મ કેલેન્ડર ગર્લ્સથી હિન્દી સિનેમામાં એન્ટ્રી કરી રહી છે.
6/8
રૂહી સિંહનો જન્મ વર્ષ 1991માં જયપુર રાજસ્થાનમાં થયો હતો.
7/8
રૂહી સિંહે પોતાનો પ્રારંભિક અભ્યાસ જયપુરથી જ પૂરો કર્યો છે. રૂહીએ મુંબઈ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે.
8/8
રૂહીને બાળપણથી જ ગાવાનો શોખ હતો, પરંતુ તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી ગઈ.ફેમિના મિસ ઈન્ડિયામાં ફર્સ્ટ રનર-અપ રહીને તેણે મિસ મૉડલ ઑફ ધ વર્લ્ડનો ખિતાબ જીત્યો. આ સાથે તેણે મિસનો ખિતાબ પણ જીત્યો.
Sponsored Links by Taboola