Ruhi singh: બ્લેક શોર્ટ ડ્રેસમાં એક્ટ્રેસ રુહી સિંહનો કાતિલ અંદાજ, જુઓ બોલ્ડ તસવીરો
બોલિવૂડ એક્ટ્રેસરુહી સિંહ તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈ ઈન્સ્ટાગ્રામ પર સતત ચર્ચામાં રહે છે. હાલમાં જ અભિનેત્રીએ બ્લેક કલરના શોર્ટ ડ્રેસમાં તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. એક્ટ્રેસનો આ બોલ્ડ અંદાજ ચાહકોને પસંદ આવી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરુહી સિંહ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર પોતાના ફોટોથી ધૂમ મચાવી રહી છે.
અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે. રુહી કેમેરાની સામે આલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
આ તસવીરોમાં રુહી બ્લેક શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસે શાનદાર હોટ પોઝ આપ્યા છે. રુહીના ચાહકો તેના આ બોલ્ડ બિકિની અંદાજને પસંદ કરી રહ્યા છે.
રૂહી સિંહ ફિલ્મ અભિનેત્રી છે. તે ફેમિના મિસ ઈન્ડિયા 2011ની પ્રથમ રનર અપ રહી છે. રુહી મધુ ભંડારકરની ફિલ્મ કેલેન્ડર ગર્લ્સથી હિન્દી સિનેમામાં એન્ટ્રી કરી રહી છે.
રૂહી સિંહનો જન્મ વર્ષ 1991માં જયપુર રાજસ્થાનમાં થયો હતો. રૂહી સિંહે પોતાનો પ્રારંભિક અભ્યાસ જયપુરથી જ પૂરો કર્યો છે. રૂહીએ મુંબઈ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે.
રૂહીને બાળપણથી જ ગાવાનો શોખ હતો, પરંતુ તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી ગઈ.ફેમિના મિસ ઈન્ડિયામાં ફર્સ્ટ રનર-અપ રહીને તેણે મિસ મૉડલ ઑફ ધ વર્લ્ડનો ખિતાબ જીત્યો. આ સાથે તેણે મિસનો ખિતાબ પણ જીત્યો.