Ruhi singh: એક્ટ્રેસ રુહી સિંહે વરસાદમાં કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ તસવીરો
Ruhi singh: એક્ટ્રેસ રુહી સિંહે વરસાદમાં કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ તસવીરો
એક્ટ્રેસ રુહી સિંહ
1/7
બોલીવૂડ અભિનેત્રી રુહી સિંહ તેના ગ્લેમરસ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે.
2/7
એક્ટ્રેસ રુહી સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શાનદાર ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
3/7
રુહી સિંહે વરસાદમાં ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
4/7
એક્ટ્રેસના ચાહકો પણ તેના આ ગ્લેમરસ અંદાજને લાઈક કરી રહ્યા છે.
5/7
વરસાદમાં રુહી સિંહ ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી રહી છે. ચાહકોને પણ તેનો આ લૂક પસંદ આવ્યો છે.
6/7
એક્ટ્રેસ રુહી સિંહ ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. કેલેન્ડર ગર્લ્સ ફિલ્મમાં પણ રુહી જોવા મળી હતી.
7/7
(તમામ તસવીરો રુહી સિંહ ઈન્સ્ટાગ્રામ)
Published at : 16 Jul 2024 02:59 PM (IST)