Sakshi Malik: સાક્ષી મલિકે કરાવ્યું હોટ ફોટોશૂટ, બોલ્ડ અંદાજ થયો વાયરલ
Sakshi Malik: સાક્ષી મલિકે કરાવ્યું હોટ ફોટોશૂટ, બોલ્ડ અંદાજ થયો વાયરલ
સાક્ષી મલિક
1/6
Sakshi Malik Hot Pic: અભિનેત્રી સાક્ષી મલિક સોશિયલ મીડિયા સેન્સેશન છે અને તે દરરોજ તેના નવા લૂકની તસવીરો શેર કરીને તેના ચાહકોની વચ્ચે ચર્ચામાં રહે છે.
2/6
અભિનેત્રી સાક્ષી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના નવા લુકથી તેના ફેન્સના દિલની ધડકન વધારતી રહે છે. સાક્ષી મલિકે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર નવા લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે.
3/6
અભિનેત્રીનો નવો લૂક ખૂબ જ સ્ટાઈલિશ છે. કેમેરાની સામે સાક્ષી મલિક ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
4/6
અભિનેત્રી સાક્ષી મલિક બમ ડિગી ડીગી ગર્લ તરીકે પ્રખ્યાત થઈ હતી. વેસ્ટર્નથી લઈને એથનિક સુધી તેનો દરેક લૂક ખૂબ જ શાનદાર હોય છે.
5/6
સાક્ષી મલિકે નવા લૂકથી ચાહકોને દિવાના બનાવી દિધા છે. ફેન્સ તેના આ ફોટોશૂટના વખાણ કરી રહ્યા છે. બ્લૂ જિન્સ અને તેના પર શર્ટમાં સાક્ષી કાતિલ પોઝ આપતી જોવા મળે છે.
6/6
સાક્ષી મલિકનું આ ફોટોશૂટ ઈન્સ્ટા પર આગની જેમ વાયરલ થઈ રહ્યું છે. ફેન્સને તેનો આ લૂક પસંદ આવ્યો છે.
Published at : 20 Apr 2025 05:04 PM (IST)