Sakshi Malik: બોડીકોન ડ્રેસમાં સાક્ષી મલિકે આપ્યા હોટ પોઝ, જુઓ વાયરલ તસવીરો
Sakshi Malik: બોડીકોન ડ્રેસમાં સાક્ષી મલિકે આપ્યા હોટ પોઝ, જુઓ વાયરલ તસવીરો
સાક્ષી મલિક
1/7
ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળેલી મોડલ સાક્ષી મલિક તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે.
2/7
સાક્ષી મલિકે હોટ બોડીકોન લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. સાક્ષીનો આ ગ્લેમરસ અંદાજ ઈન્સ્ટા પર વાયરલ થઈ રહ્યો છે.
3/7
હોટ બોડીકોન લૂકમાં સાક્ષી મલિક અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
4/7
સાક્ષી મલિકના ચાહકો પણ તેના આ ગ્લેમરસ અંદાજને લાઈક કરી રહ્યા છે.
5/7
હાલમાં સાક્ષી તેની હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે.
6/7
સાક્ષી મલિક દિલ્હીની મોડલ છે. સાક્ષી ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળી હતી.
7/7
(તમામ તસવીરો સાક્ષી મલિક ઈન્સ્ટાગ્રામ)
Published at : 19 Aug 2024 06:14 PM (IST)