Sakshi malik : સાક્ષી મલિકે શોર્ટ ડ્રેસમાં શેર કરી હોટ તસવીરો, કાતિલ અંદાજ વાયરલ
Sakshi malik : સાક્ષી મલિકે શોર્ટ ડ્રેસમાં શેર કરી હોટ તસવીરો, કાતિલ અંદાજ વાયરલ

સાક્ષી મલિક
1/6
બોલીવૂડ એક્ટ્રેસ અને મોડલ સાક્ષી મલિક તેના કાતિલ અંદાજને લઈ ફરી એક વખત ઈન્સ્ટાગ્રામ પર ચર્ચામાં છે. અભિનેત્રીએ ખૂબ જ હોટ અંદાજમાં તસવીરો શેર કરી છે.
2/6
સાક્ષી મલિક આ તસવીરોમાં ખૂબ જ કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
3/6
અભિનેત્રીના ફેન્સ પણ તેનો આ બોલ્ડ અંદાજ જોઈને દંગ રહી ગયા છે.
4/6
શોર્ટ ડ્રેસમાં સાક્ષી મલિક ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી રહી છે. આ તવસીરો જોરદાર વાયરલ થઈ રહી છે.
5/6
એક્ટ્રેસે અલગ-અલગ અંદાજમાં ખૂબ જ કાતિલ પોઝ આપ્યા છે.
6/6
(તમામ તસવીરો સાક્ષી મલિક ઈન્સ્ટાગ્રામ)
Published at : 23 Feb 2024 10:42 PM (IST)