Sakshi Malik PHOTO: વર્ક આઉટ કરતા સાક્ષી મલિકે શેર કરી સુંદર તસવીર
gujarati.abplive.com
Updated at:
10 Oct 2022 10:36 PM (IST)
1
Sakshi Malik PHOTO: બોમ્બ ડિગ્ગી ડિગ્ગી ફેમ એક્ટ્રેસ મોડલ સાક્ષી મલિક આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
પોતાના સેક્સી અને બોલ્ડ અવતારથી તે યૂઝર્સના દિલો પર રાજ કરે છે.
3
તાજેતરમાં, અભિનેત્રીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી હોટ તસવીરો શેર કરી છે.
4
આ તસવીરો પર ચાહકો કોમેન્ટ બોક્સ પર ફાયર ઇમોજી અને રેડ હાર્ટ શેર કરી રહ્યા છે.
5
અભિનેત્રીની બોલ્ડનેસ જોઈને યૂઝર્સ દિવાના બની ગયા છે.
6
આ તસવીરમાં અભિનેત્રીએ ન્યૂડ મેકઅપ સાથે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે
7
એકથી એક ચડિયાતા પોઝ આપતી જોવા મળી અભિનેત્રી
8
સાક્ષી મલિક તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. (All Photos-Instagram)