Sakshi Malik: જિમ અને યોગ દ્વારા ફિટ રહે છે સાક્ષી મલિક, જુઓ તસવીરો
abp asmita
Updated at:
20 Feb 2024 10:44 PM (IST)
1
બોલીવૂડ એક્ટ્રેસ સાક્ષી મલિક જિમ લૂકમાં ખૂબ જ હોટ લાગે છે. એક્ટ્રેસ ફિટ રહેવા માટે દરરોજ જિમમાં પરસેવો પાડે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
એક્ટ્રેસ સાક્ષી મલિક યોગ અને જિમ દ્વારા શરીરને ફિટ રાખે છે.
3
એક્ટ્રેસ તેની ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે.
4
સાક્ષી મલિક તેના ઈન્સ્ટાગ્રામ પર યોગા અને જિમ લૂકની તસવીરો શેર કરતી રહે છે.
5
સાક્ષી મલિક જિમ લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. ચાહકો પણ તેના આ લૂકને લાઈક કરે છે.
6
સાક્ષી મલિક ફિટનેસ જાળવી રાખવા માટે યોગ પણ કરતી રહે છે.
7
(તમામ તસવીરો સાક્ષી ઈન્સ્ટાગ્રામ)