Sayani Gupta: સયાની ગુપ્તાએ બોડીકોન ડ્રેસમાં બતાવ્યું હોટ ફિગર, જુઓ તસવીરો

Sayani Gupta: સયાની ગુપ્તાએ બોડીકોન ડ્રેસમાં બતાવ્યું હોટ ફિગર, જુઓ તસવીરો

સયાની ગુપ્તા

1/6
બોલીવૂડ અભિનેત્રી સયાની ગુપ્તાએ પોતાની શાનદાર એક્ટિંગના કારણે બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે.
2/6
સયાની ગુપ્તા હાલમાં આઈફા એવોર્ડમાં જોવા મળી હતી. અભિનેત્રીએ પોતાના શાનદાર લૂકની તસવીરો ઈન્સ્ટા પર શેર કરી છે.
3/6
અભિનેત્રી અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી છે.
4/6
અભિનેત્રીનું હોટ ફિગર જોઈ ચાહકો પણ તેના દિવાના બની ગયા છે.
5/6
અભિનેત્રી સયાની ગુપ્તાએ બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'ફેન'માં કામ કર્યું છે.
6/6
(તમામ તસવીરો સયાની ગુપ્તા-ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola