Sayani Gupta: એક્ટ્રેસ સયાની ગુપ્તાએ સાડી લૂકમાં શેર કરી શાનદાર તસવીરો
Sayani Gupta: એક્ટ્રેસ સયાની ગુપ્તાએ સાડી લૂકમાં શેર કરી શાનદાર તસવીરો
સયાની ગુપ્તા
1/8
બોલીવૂડ એક્ટ્રેસ સયાની ગુપ્તાએ સાડી લૂકમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. નવા લૂકમાં અભિનેત્રી સુંદર લાગી રહી છે.
2/8
સાડી લૂકમાં સયાની ગુપ્તાએ શાનદાર પોઝ આપ્યા હતા. નવા લૂકને ચાહકો પણ પસંદ કરી રહ્યા છે.
3/8
સયાની ગુપ્તા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. ચાહકોને તેનો આ શાનદાર લૂક પસંદ આવ્યો છે.
4/8
9 ઓક્ટોબર 1985ના રોજ કોલકાતામાં જન્મેલી સયાની ગુપ્તા હવે એક્ટિંગની દુનિયામાં જાણીતું નામ બની ગઈ છે.
5/8
સયાનીએ ફિલ્મ અને ટેલિવિઝન સંસ્થામાંથી સ્નાતક છે. તેના પિતા ઓલ ઈન્ડિયા રેડિયોમાં કામ કરતા હતા, જેના કારણે સયાની બાળપણથી જ રેડિયોની દુનિયાથી પરિચિત થઈ ગઈ હતી.
6/8
સયાની ગુપ્તા તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે.
7/8
અભિનેત્રી સયાની ગુપ્તા નવા સાડી લૂકમાં સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે.
8/8
(તમામ તસવીરો સયાની ગુપ્તા- ઈન્સ્ટાગ્રામ)
Published at : 27 Jun 2024 04:48 PM (IST)
= 8">