Sezal Sharma Photo: અભિનેત્રી સેજલ શર્માએ બિકીનીમાં બતાવી કાતિલ અદા, જુઓ તસવીરો
Sezal Sharma Photos: સેજલ શર્મા એક એવું નામ છે જે બહુમુખી પ્રતિભા ધરાવે છે કારણ કે આ અભિનેત્રીએ બોલીવુડ, પંજાબી, મરાઠી અને તેલુગુની ફિલ્મોમાં કામ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેણે તાજેતરમાં ભારતીય પેવેલિયનમાં તેની વેબસિરીઝ 'ડાઇસ' સાથે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
સેજલે 2013માં પંજાબી ફિલ્મ 'વિયા 70Km' દ્વારા તેની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.
'ઈશ્ક ના હોવે રબ્બા' (2018) સિવાય સેજલે બોલિવૂડ, મરાઠી અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 2015 માં, તેણીએ વીર દાસ અને સોહા અલી ખાન સાથે ફિલ્મ '31 ઓક્ટોબર' દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.
જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી ન હતી, પરંતુ વિવેચકોએ તેની પ્રશંસા કરી હતી.
ગ્લેમરસ અભિનેત્રી સેજલ શર્મા ઈન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રી સેજલ શર્માની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં ફેન ફોલોઈંગ છે.