Shama Sikander: બ્લૂ જિન્સ અને બ્લેક ટી-શર્ટમાં શમા સિકંદરે શેર કરી તસવીરો
Shama Sikander: બ્લૂ જિન્સ અને બ્લેક ટી-શર્ટમાં શમા સિકંદરે શેર કરી તસવીરો
શમા સિકન્દર
1/7
Shama Sikander PHOTO: શમા સિકંદરે તાજેતરમાં તેના નવા ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં શમા સિકંદર ખૂબ જ સુંદર લાગી રહી છે.
2/7
બોલિવૂડ અને ટીવીની દુનિયામાં પોતાની એક્ટિંગ કૌશલ્ય બતાવનારી અભિનેત્રી શમા સિકંદર સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ અંદાજના કારણે સતત ચર્ચામાં રહે છે.
3/7
શમા સિકંદરના ચાહકો પણ તેના દરેક લૂકને લાઈક કરે છે.
4/7
અભિનેત્રીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર સિમ્પલ લૂકમાં તસવીરો પોસ્ટ કરી છે.
5/7
આ તસવીરોમાં એક્ટ્રેસ જિન્સ અને બ્લેક ટી શર્ટમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
6/7
અભિનેત્રી નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
7/7
(તમામ તસવીરો શમા ઈન્સ્ટાગ્રામ)
Published at : 02 Mar 2024 11:08 PM (IST)