Shama sikander: શમા સિકન્દરનો બ્લેક એન્ડ વ્હાઈટ લૂક, જુઓ શાનદાર તસવીરો

Shama sikander: શમા સિકન્દરનો બ્લેક એન્ડ વ્હાઈટ લૂક, જુઓ શાનદાર તસવીરો

શમા સિકન્દર

1/7
શમા સિકન્દરે ફરી એકવાર પોતાના બેબાક અંદાજ બતાવ્યો છે. એક્ટ્રેસ શમા સિકન્દર (Shama Sikander) આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.
2/7
તાજેતરમાં જ તેણે ફેન્સની વચ્ચે પોતાના નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેમાં તે 40 વર્ષની ઉંમરે પણ બૉલ્ડ અને બેબાક અંદાજમાં દેખાઇ રહી છે.
3/7
શમાએ વ્હાઈટ એન્ડ બ્લેક આઉટફિટમાં ખૂબ જ શાનદાર તસવીરો પોસ્ટ કરી છે.
4/7
નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકોને તેનો આ લૂક પસંદ આવ્યો છે.
5/7
શમા સિકન્દર ઘણી વેબ સિરીઝમાં જોવા મળી છે.
6/7
શમા સિકન્દર તેના બોલ્ડ અંદાજને લઈ સોશિયલ મીડિયા ચર્ચામાં રહે છે.
7/7
(તમામ તસવીરો શમા ઈન્સ્ટાગ્રામ )
Sponsored Links by Taboola