Shama Sikander: શમા સિકન્દરે મોનોકિનીમાં આપ્યા હોટ પોઝ, તસવીરો વાયરલ
Shama Sikander: શમા સિકન્દરે મોનોકિનીમાં આપ્યા હોટ પોઝ, તસવીરો વાયરલ
શમા સિકન્દર
1/7
બોલીવૂડ એક્ટ્રેસ શમા સિકંદરે તાજેતરમાં તેના નવા ફોટાશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં શમા સિકંદર ખૂબ જ સુંદર લાગી રહી છે.
2/7
મોનોકિનીમાં શમાએ સ્વમિંગ પૂલમાં આગ લગાવી છે. અભિનેત્રીની તસવીરો વાયરલ થઈ રહી છે.
3/7
મોનોકિનીમાં શમા સિકન્દર હોટ પોઝ આપતી જોવા મળી રહી છે.
4/7
ટીવીની દુનિયામાં પોતાની એક્ટિંગ કૌશલ્ય બતાવનારી અભિનેત્રી શમા સિકંદર સોશિયલ મીડિયા પર પોતાના લુક્સના કારણે ચર્ચામાં રહે છે.
5/7
અભિનેત્રીનો હોટ લૂક સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. એક્ટ્રેસ કાતિલ પોઝ આપતી જોવા મળી હતી.
6/7
શમા સિકન્દર જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે. શમાએ ઘણી વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે.
7/7
(તમામ તસવીરો શમા-ઈન્સ્ટાગ્રામ)
Published at : 30 Sep 2024 04:07 PM (IST)