એક્ટ્રેસ શમા સિકન્દરની હોટ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ
1/5
મુંબઈ: પોતાની હોટ અને બોલ્ડ તસવીરોના કારણે સતત ચર્ચામાં રહેતી બોલીવૂડ એક્ટ્રેસ શમા સિકંદરે ફરી પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે. એક્ટ્રેસે હાલમાં જ બિકિની તસવીર શેર કરી જે ખૂબ જ વાયરલ થઈ રહી છે. એક્ટ્રેસ પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે. શમા સિકન્દરની આ હોટ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.
2/5
છેલ્લા ઘણા સમયથી ટીવી પડદા પરથી દૂર શમા સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ છે. શમા સિકંદર તેની બોલ્ડ અને હોટ તસવીરોને કારણે સતત ચર્ચામાં રહે છે. શમાએ હાલમાં જ પોતાની ઈન્સ્ટાગ્રામ પર બિકિનીમાં હોટ તસવીરો શેર કરી છે.
3/5
શમા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. જ્યાં તે પોતાની એકથી એક ચઢીયાતી તસવીર ફેન્સ સાથે શેર કરે છે. તે મોટેભાગે પોતાના ફોટોશૂટ્સની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. એક્ટ્રેસ શમા સિકંદરને ટીવી સીરિયલ યે હે લાફઈથી પોપ્યુલારિટી મળી હતી.
4/5
ટીવી અને ડિજિટલ વર્લ્ડમાં પોતાનાં બોલ્ડ અને હોટ અવતારને કારણે ચર્ચામાં રહેનારી શમા સિકન્દરના સોશયલ મીડિયા પર ઘણાં બધા ફોલોઅર્સ છે. પોતાના ફેન્સને ખૂશ કરવા શમા પોતાની બોલ્ડ તસવીરો ઈન્ટરનેટ પર શેર કરતી હોય છે.
5/5
બોલીવૂડ એક્ટ્રેસ શમા સિકંદર વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ 'માયા'માં જોવા મળી હતી, આ વેબસિરીઝમાં તેણે ખૂબ જ હોટ સીન આપ્યા હતા.(તમામ તસવીરો શમા ઈન્સ્ટાગ્રામ)
Published at : 23 Jan 2022 03:58 PM (IST)