Shama Sikander PHOTO: કડકડતી ઠંડી વચ્ચે આ હિરોઈને પાણીમાં ઉતરી લગાવી આગ
gujarati.abplive.com
Updated at:
31 Dec 2023 11:03 PM (IST)
1
Shama Sikander PHOTO: બોલિવૂડ ફિલ્મ સ્ટાર શમા સિકંદરે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેની નવીનતમ વેકેશન તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ તસવીરોમાં તે કડકડતી ઠંડીની વચ્ચે પાણીમાં એન્જોય કરતી જોવા મળે છે.
3
બોલિવૂડ ફિલ્મ સ્ટાર શમા સિકંદર આ દિવસોમાં વેકેશન પર છે.
4
અભિનેત્રી હાલમાં ફ્રાન્સમાં રજાઓ ગાળવા છે. જેની એક ઝલક અભિનેત્રી શમા સિકંદરે ઈન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરીને આપી છે.
5
હાલમાં જ અભિનેત્રી શમા સિકંદરે તેના લેટેસ્ટ ઈન્સ્ટાગ્રામ ફોટો શેર કરીને તેના ચાહકોને ચોંકાવી દીધા છે.
6
સામે આવેલી તસવીરોમાં અભિનેત્રી શમા સિકંદર ભારે ઠંડીમાં પૂલના પાણીની મજા લેતી જોવા મળી હતી.