Shama Sikander : શમા સિકન્દરે વ્હાઈટ સાડીમાં કરાવ્યું કાતિલ ફોટોશૂટ, જુઓ તસવીરો
Shama Sikander : શમા સિકન્દરે વ્હાઈટ સાડીમાં કરાવ્યું કાતિલ ફોટોશૂટ, જુઓ તસવીરો
શમા સિકન્દર
1/7
બોલિવૂડ ફિલ્મ સ્ટાર શમા સિકંદર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેના બોલ્ડ ફોટા અને વીડિયો અવારનવાર ઇન્ટરનેટ પર વાયરલ થતા રહે છે.
2/7
એક્ટ્રેસ શમા સિકંદરે હાલમાં જ તેના બોલ્ડ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને ચાહકોને ચોંકાવી દીધા છે.
3/7
એક્ટ્રેસ વ્હાઈટ કલરના સાડી લૂકમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
4/7
લેટેસ્ટ તસવીરોમાં શમા સિકંદર વ્હાઇટ કલરની સાડીમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ પોતાની ખૂબ જ ગ્લેમરસ સ્ટાઈલ બતાવીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.
5/7
શમા સિકંદરનો આ અંદાજ વાયરલ થઈ રહ્યો છે. શમાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તમને ઘણી બોલ્ડ તસવીરો જોવા મળશે.
6/7
જ્યારે પણ અભિનેત્રી ફોટો શેર કરે છે, ત્યારે તેના કોમેન્ટ સેક્શન છલકાઈ જાય છે. ચાહકો તેની તસવીરો પર કોમેન્ટ કરે છે.
7/7
એક્ટ્રેસનો ગ્લેમરસ સાડી લૂક સોશિયલ મીડિયામાં પસંદ કરવામાં આવી રહ્યો છે.
Published at : 01 Apr 2024 05:19 PM (IST)