Shamita Shetty : શમિતા શેટ્ટીનો સાડીમાં જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
abpasmita.in
Updated at:
07 Nov 2023 10:11 PM (IST)
1
શમિતા શેટ્ટી ફરી એક વખત નવા લૂકમાં જોવા મળી છે. શમિતાએ સાડીમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
શમિતા શેટ્ટીનો શાનદાર સાડી લૂક વાયરલ થઈ રહ્યો છે.
3
એક્ટ્રેસ નવા ફોટોશૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. શમિતાએ ખૂબ જ ગ્લેમરસ પોઝ આપ્યા છે.
4
શમિતા શેટ્ટીની આ તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે.
5
શમિતા શિલ્પા શેટ્ટીની બહેન છે. શમિતા ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે.
6
શમિતા તેના નવા ફોટોશૂટના કારણે લાઈમલાઈટમાં આવી છે.
7
(તમામ તસવીરો શમિતા ઈન્સ્ટાગ્રામ)