sharvari wagh: એક્ટ્રેસ શરવરીનો બ્લેક એન્ડ વ્હાઈટ લૂક વાયરલ, જુઓ તસવીરો

sharvari wagh: એક્ટ્રેસ શરવરીનો બ્લેક એન્ડ વ્હાઈટ લૂક વાયરલ, જુઓ તસવીરો

Continues below advertisement
sharvari wagh: એક્ટ્રેસ શરવરીનો બ્લેક એન્ડ વ્હાઈટ લૂક વાયરલ, જુઓ તસવીરો

શરવરી વાઘ

Continues below advertisement
1/7
બોલીવૂડ અભિનેત્રી શરવરી વાઘ  હંમેશા પોતાની સ્ટાઇલ અને ફેશન સેન્સથી બધાનું ધ્યાન ખેંચે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો પોસ્ટ કરી છે.
બોલીવૂડ અભિનેત્રી શરવરી વાઘ હંમેશા પોતાની સ્ટાઇલ અને ફેશન સેન્સથી બધાનું ધ્યાન ખેંચે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો પોસ્ટ કરી છે.
2/7
આ તસવીરોમાં શરવરી બ્લેક એન્ડ વ્હાઈટ લૂકમાં શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
3/7
શરવરીએ તેના ગ્લેમરસ અને બોલ્ડ લુકથી તેના ચાહકોનું દિલ જીતી લીધું છે. ગ્લેમરસ અંદાજમાં એક્ટ્રેસ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
4/7
શરવરી વાઘ સુપર ગ્લેમરસ વ્હાઈટ કલરનું ટોપ પહેરેલી જોવા મળી હતી. શરવરીએ વ્હાઈટ એન્ડ બ્લેક લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે.
5/7
શરવરી બ્લેક મિની સ્કર્ટ સ્ટાઈલની શોર્ટ્સ પહેરી હતી. અભિનેત્રીના સ્ટાઈલિશ અંદાજને ચાહકોને દિવાના બનાવ્યા છે.
Continues below advertisement
6/7
ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રી પોતાના શાનદાર તસવીરો શેર કરી ચાાહકો વચ્ચે ચર્ચામાં રહે છે.
7/7
(તમામ તસવીરો શરવરી-ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola