Sharvari Wagh Pics: પ્રિન્ટેડ ડ્રેસમાં કાતિલ પોઝ આપતી જોવા મળી શરવરી
gujarati.abplive.com
Updated at:
04 Sep 2022 12:03 PM (IST)
1
Sharvari Wagh Pics: બોલિવૂડ અભિનેત્રી શરવરી વાઘે લેટેસ્ટ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
પોતાની ગ્લેમરસ સ્ટાઈલને કારણે શરવરી હંમેશા ચર્ચામાં રહે છે.
3
એવા સમાચારો છે કે શરવરી વિકી કૌશલના ભાઈ સની કૌશલને ડેટ કરી રહી છે.
4
શરવરીએ ગયા વર્ષે બંટી ઔર બબલી 2થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું
5
પોતાની પહેલી ફિલ્મથી જ લોકોમાં દિલમાં રાજ કરવા લાગી છે શરવરી વાઘ
6
શરવરી વાઘ સાડી લુકમાં બહુ સુંદર લાગી રહી છે
7
શરવરી વાઘ ફેન્સ સાથે કનેક્ટ રહેવા માટે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
8
ફેન્સ પણ અભિનેત્રીના લેટેસ્ટ ફોટોની આતુરતાથી રાહ જોતા હોય છે. (ALL PHOTO INSTAGRAM)