Sharwari Wagh PHOTO: ડિપ નેક બ્લાઉઝમાં શર્વરી વાઘનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ
Sharwari Wagh PHOTO: બોલિવૂડમાં બહુ ઓછા સમયમાં એક અલગ ઓળખ ઉભી કરનાર અભિનેત્રી શર્વરી વાઘએ ફરી એકવાર પોતાની સુંદરતાની ઝલક બતાવી છે.
શર્વરી વાઘ
1/7
આ તસવીરોમાં શર્વરી મોરપીંછ રંગના ડ્રેસમાં ખૂબસૂરત લાગી રહી છે. (All Photos-Instagram)
2/7
શર્વરી વાઘ હંમેશા હેડલાઈનમાં રહે છે કારણ કે તે તેના ફેન્સને અપડેટ કરતી રહે છે.
3/7
શર્વરી વાઘ વિશે બહુ ઓછા લોકો જાણે છે કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહરજી તેમના દાદા છે.
4/7
તેમના પિતા શૈલેષ વાઘ જાણીતા બિલ્ડર છે
5/7
બોલિવૂડમાં બહુ ઓછા સમયમાં એક અલગ ઓળખ ઉભી કરનાર અભિનેત્રી શર્વરી વાઘએ ફરી એકવાર પોતાની સુંદરતાની ઝલક બતાવી છે.
6/7
ઈન્સ્ટાગ્રામ પર સેન્સેશન બનેલી શર્વરી વાઘે ફરી એકવાર પોતાના લુકથી ફેન્સનું દિલ જીતી લીધુ છે.
7/7
શર્વરી વાઘે ન્યૂડ મેકઅપ, બન હેરસ્ટાઈલ અને ન્યૂડ લિપસ્ટિક વડે તેનો લુક કમ્પ્લીટ કર્યો છે.
Published at : 10 Oct 2022 09:50 PM (IST)