Shefali Jariwala: એક્ટ્રેસ શેફાલી જરીવાલાનો બિકિનીમાં જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો
Shefali Jariwala: એક્ટ્રેસ શેફાલી જરીવાલાનો બિકિનીમાં જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો
શેફાલી જરીવાલા
1/8
અભિનેત્રી શેફાલી જરીવાલા (Shefali Jariwala) પોતાની બોલ્ડ અને હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે.
2/8
અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિકિની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ બિકિનીમાં હોટ પોઝ આપતી જોવા મળે છે.
3/8
પિંક અને રેડ કલરની બિકિનીમાં એક્ટ્રેસ શેફાલી દરિયા કિનારે બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે.
4/8
શેફાલીની આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે.
5/8
શેફાલીના ચાહકો પણ એક્ટ્રેસના આ બોલ્ડ અંદાજને પસંદ કરી રહ્યા છે.
6/8
આ પહેલા શેફાલીએ બ્લેક બિકિનીમાં તસવીરો શેર કરી હતી.
7/8
બ્લેક બિકિનીમાં પણ શેફાલી ખૂબ જ હોટ લાગી રહી છે.
8/8
(તમામ તસવીરો શેફાલી ઈન્સ્ટાગ્રામ)
Published at : 16 Jan 2023 08:11 PM (IST)