Shivaleeka Oberoi PHOTO: ગ્રીસમાં વેકેશન એન્જોય કરી રહી છે શિવાલીકા ઓબેરોય, જુઓ ગ્લેમરસ તસવીરો
gujarati.abplive.com
Updated at:
10 Jun 2023 11:00 PM (IST)
1
Shivaleeka Oberoi PHOTO: શિવલીકા ઓબેરોયએ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે શિવાલીક.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ તસવીરમાં અભિનેત્રી વેકેશન એન્જોય કરી રહી છે.
3
કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી
4
અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે.
5
અભિનેત્રી શિવાલિકા ઓબેરોયે ફિલ્મ મેકર અભિષેક પાઠક સાથે લગ્ન કર્યા છે.
6
શિવાલિકા અને અભિષેક પાઠકે 9 ફેબ્રુઆરી 2023ના રોજ ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યું હતું. જેમાં કપલના ખૂબ જ નજીકના લોકો જ સામેલ હતા.
7
શિવાલિકાની તસવીરો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર લાઈમલાઈટ ભેગી કરી રહી છે.
8
આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે અભિનેત્રી