Shivangi Joshi Photo: માલદીવના દરિયા કિનારે વેકેશન એન્જોય કરતી જોવા મળી શિવાંગી જોષી, જુઓ તસવીરો

Shivangi Joshi Photo: શિવાંગી જોશી આ દિવસોમાં માલદીવમાં છે. જ્યાંથી અભિનેત્રીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી માલદીવની વાદીઓમાં ખોવાયેલી જોવા મળી હતી.

શિવાંગી જોશી

1/8
Shivangi Joshi Photo: ટીવી અભિનેત્રી શિવાંગી જોશી આ દિવસોમાં માલદીવમાં છે. જ્યાંથી અભિનેત્રીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી માલદીવની વાદીઓમાં ખોવાયેલી જોવા મળી હતી.
2/8
શિવાંગી જોશી માલદીવમાં ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. ભાગદોડથી ભરેલી જીંદગીમાં થોડીક શાંતિની પળો માણવા મળી જાય પછી શું જોઈએ.
3/8
ઉનાળાની ઋતુ આવતાં જ ઘણા સ્ટાર્સ વેકેશન માટે નીકળી જાય છે. હાલમાં જ ટીવી સિરિયલની અભિનેત્રી શિવાંગી જોશી પણ વેકેશન પર નીકળી ગઈ છે. જેની સાક્ષી તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ આપે છે.
4/8
અભિનેત્રી શિવાંગી જોશીના ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા લેટેસ્ટ ફોટોઝ પરથી જાણી શકાય છે કે અભિનેત્રી આ દિવસોમાં માલદીવમાં છે. જ્યાં તે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે.
5/8
અભિનેત્રી શિવાંગી જોશીએ તાજેતરમાં જ તેની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે માલદીવના બીચ પર મસ્તી કરતી જોવા મળી રહી છે
6/8
અભિનેત્રી શિવાંગી જોશીની સામે આવેલી આ લેટેસ્ટ તસવીરોમાં તે એક મોટા ઝૂલામાં બેસીને આરામની પળો વિતાવતી જોવા મળી હતી.
7/8
આ તસવીરો અભિનેત્રીના ચાહકોને મંત્રમુગ્ધ કરી રહી છે.
8/8
આ તસવીરો જોઈને લાગે છે કે અભિનેત્રી શિવાંગી જોષી માલદીવની ખુલ્લી વાદીઓમાં ઝૂલતા પોતાનું બાળપણ માણી રહી છે.
Sponsored Links by Taboola