Shraddha Das: એક્ટ્રેસ શ્રદ્ધા દાસે સાડી લૂકમાં શેર કરી હોટ તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ
જિદ એક્ટ્રેસ શ્રદ્ધા દાસ પોતાના ગ્લેમર લૂકના કારણે જાણીતી છે. અભિનેત્રી અવારનવાર પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં જ અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સાડી લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
સાડી લૂકમાં શ્રદ્ધા દાસ ખૂબ જ હોટ લાગી રહી છે. અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપ્યા છે.
શ્રદ્ધા દાસનું હોટ ફિગર જોઈ ચાહકો પણ તેના દિવાના બની ગયા છે.
શ્રદ્ધા દાસનો જન્મ 1987માં મુંબઈમાં થયો હતો. મુંબઈમાં જન્મેલી શ્રદ્ધા બંગાળી પરિવારમાંથી છે. મુંબઈ યુનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં સ્નાતક થયા પછી, અભિનેત્રીએ સિકાકુલમથી તેલુગુ ફિલ્મ સિદ્ધુથી ફિલ્મમાં પ્રવેશ કર્યો.
40 થી વધુ ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ પાથરનાર અભિનેત્રી શ્રદ્ધા ગ્રેટ ગ્રાન્ડ મસ્તી, દિલ તો બચ્ચા હૈ જી, આર્યા 2, સનમ તેરી કસમ અને લાહોર જેવી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી છે.
(તમામ તસવીરો શ્રદ્ધા દાસ ઈન્સ્ટાગ્રામ)